Home » photogallery » national-international » CORONA GUIDELINE NOT FOLLOWED 43 GUESTS INCLUDING BRIDE AND GROOM CORONA POSITIVE MB

લગ્નમાં ગાઇડલાઇનનું પાલન ન કરતાં દુલ્હા-દુલ્હન સહિત 43 મહેમાનો કોરોના પોઝિટિવ, પોલીસની કડક કાર્યવાહી

લગ્નની વિધિ ચાલી રહી હતી તે સમયે જ અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી, કોવિડ-19 ટેસ્ટિંગ કરાવતાં મામલો સામે આવ્યો