Home » photogallery » national-international » COROANVIRUS HIGHLY EFFECTIVE COVID 19 ANTIBODIES FOUND BY BERLIN SCIENTIST JM

Coronavirus : જર્મનીના વૈજ્ઞાનિકોએ શોધી કૃત્રિમ એન્ટીબોડી, Covid-19નો ખાત્મો બોલાવવામાં અસરકારક

વૈજ્ઞાનિક સંશોધનને પ્રકાશમાં લાવતી જર્નલ સેલમાં સમગ્ર સંશોધન પ્રકાશિત થયું, વિશ્વની કોરોના સામેની લડાઈમાં વધુ એક ડગલું સફળતા તરફ