અમેરિકામાં કોંગ્રેસની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઓરેન્જ કાઉન્ટિમાંથી રિપબ્લિકન પાર્ટીના નેતા મિશેલ સ્ટીલ ચૂંટાયા હતા. જેમની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. ફુલરટ્રોન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલ સહિતની ટીમ દ્વારા મિસેલ સ્ટીલને સર્ટીફિક્ટ તેમજ કેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.