Home » photogallery » national-international » COMPUTER FOUND LUXURIOUS BATHROOM SWORDS AND GUN FROM BABAS ASHRAM OCCUPIED 80 CRORE LAND AP

કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો હતો કબ્જો

જમ્બુડી હપ્સી ગામમાં બાબાએ ગૌશાળાની 80 કરોડ રૂપિયાની 46 કરોડની જમીન ઉપર કબ્જો કર્યો હતો. જેમાંથી બે એકર જમીન ઉપર તેમણે આશ્રમ બનાવ્યો હતો.