1/ 5


બિહારઃ હાજીપુરમાં આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અમરેશ નામના વ્યક્તિએ પોતાની આત્મહત્યાની બધીજ ગતિવિધિઓને લાઈવ વીડિયોમાં રેકોર્ડ કરી હતી. અને ત્યારબાદ આત્મહત્યા કરી લીધી હતી.
2/ 5


મળતી માહિતી પ્રમાણે અમરેશે પોતાની પત્નીના ફોટો સાથે પહેલા સેલ્ફી લીધી અને પછી લાઈ વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે અમરેશની પત્નીનું ત્રણ વર્ષ પહેલા નિધન થયું હતું.
3/ 5


વધુ મળતી માહિતી પ્રમાણે પત્નીના મોત બાદ અમરેશને આઘાત લાગ્યો હતો. અને તે આઘાતમાં જ જીવન જીવતો હતો. તેણે મરતા પહેલા પણ તેણે પોતાની પત્નીના ફોટો સાથે સેલ્ફી લીધી હતી.
4/ 5


ગામ લોકોના અનુસાર અમરેશના તેની સાળી સાથે સંબંધો હતો અને સાળી સાથે કોઈ વાતને લઈને અનબન ચાલી રહી હતી. આમ આ પગલું ભર્યું હોઈ શકે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.