Home » photogallery » national-international » CHINOOK SUKHOI SHOWS STRENGTH TO CHINA ARMY CONDUCTS MANEUVERS NEAR LAC SEE PHOTOS AP

ચિનૂક-સુખોઈએ બતાવી ચીનને તાકાત, LAC પાસે આર્મીએ કર્યો યુદ્ધાભ્યાસ, જુઓ તસવીરો

આ યુદ્ધ અભ્યાસમાં ફાઈટર અને ટ્રાન્સપોર્ટ વિમાન સામેલ હતા. યુદ્ધાભ્યાસનો હેતુ બંને સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો હતો. આ યુદ્ધાભ્યાસમાં સુખોઈ લડાકુ વિમાન અને ચિનૂક હેલિકોપ્ટર સામેલ થયા હતા.