China-Taiwan America Tension: યુએસએસ રોનાલ્ડ રીગન એરક્રાફ્ટ કેરિયર (US Ronald Reagan aircraft carrier) ને વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તાઈવાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ચીનને નિયંત્રણમાં રાખવા માટે આ યુદ્ધ જહાજને તાઈવાન નજીક તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. (તસવીર- ટ્વિટર)