Home » photogallery » national-international » CHINA REAL LIFE SQUID GAME AS BLOODTHIRSTY BLACK MARKET SEES MEN WOMEN KILLED TO ORDER MP

ચીનમાં ચાલે છે અસલી Squid Game, એવી રીતે વેચાય છે કેદીઓનાં લીવર અને કિડની

ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (China's Communist Party) સરકાર દ્વારા સંચાલિત 'કિલ ટૂ ઓર્ડર' (Killed to Order) અંગની તસ્કરી નેટવર્ક મોટી માત્રામાં દેશમાં એક્ટિવ છે. આ નેટવર્ક દર વર્ષ 1,00,000થી વધુ વિરોધીઓ અને રાજનીતિક કૈદીઓનાં હાર્ટ, કિડની, લીવર અને કોર્નિયાને કાઢી નાખવામાં આવ્યાં છે. (તમામ ફોટો AP)