ચિલીના ગૃહમંત્રી કૈરોલિના ટોહાએ કહ્યું કે, તપતી ગરમીના કારણે આગ પર કાબૂ મેળવવી ખૂબ જ અધરુ છે. અમે આંતરરાષ્ટ્રીય મદદ માગી છે. તો વળી રાષ્ટ્રીય વાનિકી એજન્સીએ શનિવારે જણાવ્યું કે, કુલ 231 જંગલોમાં આગ લાગી હતી. તેમાંથી 151 પર કાબૂ મેળવો લીધો છએ. જ્યારે 80 પર સક્રિય રીતે કાબૂ મેળવવાનું કામ ચાલી રહ્યું છે.