Home » photogallery » national-international » CHHINDWARA FREE FOOD SCHEME FOR PEOPLE WHO BRING GARBAGE TO CHINDWARA MUNICIPAL CORPORATION MADHYA PRADESH KM

MPમાં અનોખી યોજના: કચરો આપો અને મફતમાં ખાવાનું ખાઓ

નિગમ અધિકારી અનુસાર, આ કચરો કોઈ પણ લાવી શકે છે. જો કોઈ વ્યાપારી પોતાના કર્મચારીને પણ કચરો લઈને મોકલે છે તો, તેને મફતમાં ખાવાનું આપવામાં આવશે.