Home » photogallery » national-international » PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

Chenab Bridge: જમ્મુ કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. ખાસ વાત એ છે કે, ચિનાબ બ્રિજ પેરિસમાં આવેલ એફિલ ટાવરથી પણ ઉંચો છે. ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંક પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 અથવા જાન્યુઆરી 2024 સુધીમાં પુરો થયા બાદ ચિનાબ બ્રિજ પર રેલ વ્યવહાર શરુ થઈ જશે.

  • 16

    PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

    જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. નદીના તટથી આ પુલની ઊંચાઈ 359 મીટર એટલે કે, 1178 ફુટ છે. આ એક આર્ક બ્રિજ છે અને એફિલ ટાવરથી પણ 35 મીટર ઊંચો છે. (Image- Twitter @RailMinIndia)

    MORE
    GALLERIES

  • 26

    PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

    જમ્મુ કાશ્મીરમાં બનેલા ચિનાબ બ્રિજની લંબાઈ 1315 મીટર છે અને તેના નિર્માણનો ખર્ચ 1400 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ખાસ વાત એ છે કે, આ પુલ 260 કિમી પ્રતિ કલાકની સ્પિડથી ચાલતી હવાને ટક્કર આપવા સક્ષમ છે. તેના માટે ટે્સ્ટ થઈ ચુકી છે. તેની ઉંમર 120 વર્ષ હશે.

    MORE
    GALLERIES

  • 36

    PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

    આ બ્રિજને સ્ટ્રક્ચરલ સ્ટીલથી બનાવ્યું છે અને આ માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને વેઠવા માટે સક્ષમ હશે.

    MORE
    GALLERIES

  • 46

    PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

    ચિનાબ બ્રિજ દેશમાં પહેલો એવો બ્રિજ છે, જે બ્લાસ્ટ લોડ માટે ડિઝાઈન કર્યો છે. આ આર્ક બ્રિજ રિએક્ટર સ્કૈલ પર 8 તીવ્રતાના ભૂકંપનો સામનો કરવામાં સક્ષમ હશે અને 30 કિલોગ્રામ વિસ્ફોટકોથી થનારા બ્લાસ્ટનો સામનો કરી શકે છે. (RailMinIndia Tweet)

    MORE
    GALLERIES

  • 56

    PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

    ચિનાબ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે લિંકનો ભાગ છે. જે જમ્મુ કાશ્મીરમાં રેલવે યાતાયાતને પ્રોત્સાહન આપવા માટે 35000 કરોડ રૂપિયાનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે.

    MORE
    GALLERIES

  • 66

    PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

    ખાસ વાત છે કે, ચિનાબ બ્રિજ જેવા ડ્રીમ પ્રોજેક્ટને 2003માં એટલે કે, 20 વર્ષ પહેલા મંજૂરી મળી ગઈ હતી. પણ તેના નિર્માણ માટે લોકોને 2 દાયકા સુધી રાહ જોવી પડી. હકીકતમાં સુરક્ષાના કારણે તેમની આશંકાઓને કારણે તેમાં મોડુ થઈ ગયું. (RailMinIndia Tweet)

    MORE
    GALLERIES