Home » photogallery » national-international » ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

અમેરિકા, ચીન અને રશિયાની તુલનામાં ચંદ્રયાન મિશનનો ખર્ચ કેટલો ગણો ઓછો?

  • 18

    ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

    ભારત અંતરિક્ષ વિજ્ઞાનના મામલે દુનિયાભરના અનેક દિગ્ગજ દેશોની સાથે ટક્કર લઈ રહ્યું છે. 22 જુલાઈએ ઈસરો પોતાનું બીજું મૂન મિશન ચંદ્રયાન-2 લોન્ચ કરવાનું છે.

    MORE
    GALLERIES

  • 28

    ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

    આ મૂન મિશન હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમથી 65.17 ટકા સસ્તું છે. એટલે કે ફિલ્મના બજેટથી અડધાથી પણ ઓછી કિંમત. ચંદ્રયાન-2 પર લગભગ 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 38

    ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

    ચંદ્રયાન-2નો કુલ ખર્ચ 850 કરોડ રૂપિયા છે તેમાંથી 212 કરોડ રૂપિયા રોકેટ લોન્ચનો ખર્ચ છે. 637 કરોડ ખર્ચ ચંદ્રયાન ઉપગ્રહ માટે થયો છે.

    MORE
    GALLERIES

  • 48

    ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

    આ ખર્ચ એવેન્જર્સ ફિલ્મ નિર્માણથી અડધાથી પણ ઓછો છે. આ ફિલ્મનું અંદાજિત બજેટ 2440 કરોડ રૂપિયા હતું.

    MORE
    GALLERIES

  • 58

    ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

    આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન પોતાના રોવર અને લેન્ડર ચંદ્ર પર ઉતારી ચૂક્યા છે. ભારત આવું કરનારો ચોથો દેશ બનશે.

    MORE
    GALLERIES

  • 68

    ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

    પરંતુ શું તમે જાણો છો કે ભારતનું ચંદ્રયાન-2 મિશન 2017માં લોન્ચ કરવામાં આવેલા ચીનના ચાંગ-4 લૂનર મિશનથી કેટલું સસ્તું છે? ભારતના 850 કરોડની સામે ચીનના મિશનનો ખર્ચ હતો 5759 કરોડ રૂપિયા.

    MORE
    GALLERIES

  • 78

    ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

    2014માં અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા મૂન મિશન LDEE પાછળ કુલ 1919 કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો. LDEEમાં તો માત્ર ઓર્બિટર હતું. તેનાથી ઓછા ખર્ચમાં ઈસરો ઓર્બિટર, લેન્ડર અને રોવર મોકલી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 88

    ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

    રશિયા જો 1966માં મોકલેલા મૂન મિશનને આજની તારીખમાં મોકલે તો તેનો ખર્ચ લગભગ 13,712 કરોડ રૂપિયા થાત.

    MORE
    GALLERIES