નોંધનીય છે કે, ચંદ્રયાન-2નું ઓરબિટર, લેન્ડર એન રોવર પૂરી રીતે ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યા અને બનાવવામાં આવ્યા છે. ઉપરાંત તે 2.4 ટન વાળા ઓરબિટરને લઈ જવા માટે પોતાના સૌથી તાકાતવાન રોકેટ લોન્ચર GSLV Mk IIIનો ઉપયોગ કરશે. ઓરબિટરની મિશન લાઇફ લગભગ એક વર્ષ છે.