Home » photogallery » national-international » Photo: ભારત બંધના કારણે રસ્તો ઉપર હતો ચક્કાજામ, પૂજા કરવા માટે 2 km ચાલીને મંદિર પહોંચી દુલ્હન

Photo: ભારત બંધના કારણે રસ્તો ઉપર હતો ચક્કાજામ, પૂજા કરવા માટે 2 km ચાલીને મંદિર પહોંચી દુલ્હન

રસ્તા વચ્ચે ધરણા ઉપર બેઠેલા લોકો અને રસ્તા ઉપર આગજની વચ્ચે એક ગાડીમાં લગ્ન પૂર્વ મંદિરમાં પૂજાની રસ્મ અદા કરવા માટે એક યુવતીને દુલ્હનના જોડામાં પહોંચી હતી.

विज्ञापन

  • 15

    Photo: ભારત બંધના કારણે રસ્તો ઉપર હતો ચક્કાજામ, પૂજા કરવા માટે 2 km ચાલીને મંદિર પહોંચી દુલ્હન

    કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાનો (krushi bill) વિરોધ કરવા માટે ખેડૂત સંગઠનોએ ભારત બંધનું (bharat bandh) એલાન કર્યું હતું. ખેડૂતોના સમર્થનમાં ભારત બંધના પગલે દેશમાં અલગ અલગ પ્રકારનો મહાલો (farmer protest) જોવા મળ્યો હતો. ભારત બંધના પગલે સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 25

    Photo: ભારત બંધના કારણે રસ્તો ઉપર હતો ચક્કાજામ, પૂજા કરવા માટે 2 km ચાલીને મંદિર પહોંચી દુલ્હન

    આવા જ એક દ્રશ્યો બિહારના સમસ્તીપુરમાં જોવા મળી હતી. દુલ્હનના (bride) કપડામાં એક દુલ્હને ભારત બંધના પગલે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મંદિરમાં પૂજા કરવા માટે નીકળેલી દુલ્હનને બે કિલોમીટર પહેલા પોતાની ગાડી છોડીને પગે ચાલીને મંદિર જવા માટે મજબૂર થઈ હતી.

    MORE
    GALLERIES

  • 35

    Photo: ભારત બંધના કારણે રસ્તો ઉપર હતો ચક્કાજામ, પૂજા કરવા માટે 2 km ચાલીને મંદિર પહોંચી દુલ્હન

    ભારત બંધને લઈને સમસ્તીપુરમાં ઓવરબ્રિજ અને પટેલ મેદાન પાસે ગોલંબરમાં મહાગઢબંધનના બંધ સમર્થકોએ રસ્તા ઉપર ચક્કાજામ કર્યું હતું. રસ્તા વચ્ચે ધરણા ઉપર બેઠેલા લોકો અને રસ્તા ઉપર આગજની વચ્ચે એક ગાડીમાં લગ્ન પૂર્વ મંદિરમાં પૂજાની રસ્મ અદા કરવા માટે એક યુવતીને દુલ્હનના જોડામાં પહોંચી હતી.

    MORE
    GALLERIES

  • 45

    Photo: ભારત બંધના કારણે રસ્તો ઉપર હતો ચક્કાજામ, પૂજા કરવા માટે 2 km ચાલીને મંદિર પહોંચી દુલ્હન

    જામને જોઈને દુલ્હન સાથે અન્ય મહિલા ત્રણ કિલોમીટર દૂર પ્રસિદ્ધ મન્નિપુર મંદિરે પગે ચાલીને જવું પડ્યું હતું. દુલ્હનને પટેલ ચોકથી મથુરાપુર ઘાટ સુધી આશરે 2 કિલોમીટર સુધઈ ચાલ્યા બાદ ઈ રીક્ષા મળી જેનાથી તે પૂજા કરવા માટે મન્નિપુર મંદિર જઈ શકી હતી.

    MORE
    GALLERIES

  • 55

    Photo: ભારત બંધના કારણે રસ્તો ઉપર હતો ચક્કાજામ, પૂજા કરવા માટે 2 km ચાલીને મંદિર પહોંચી દુલ્હન

    ઉલ્લેખનીય છે કે લગ્ન પૂર્વ ઘૃતઢારી મટકોરના દિન મુસરીધરારી તરફથી એક વાહન ઉપર દુલ્હનના જોડામાં એક વધૂ સાથે કેટલીક મહિલાઓ ગોલંબર સ્થિત જામ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જામને જોતા બધા પગપાળા ચાલવા લાગ્યા હતા. રસ્મ અદા કરીને પોતે ઘરે પરત આવી હતી. (તમામ તસવીરો આજતક)

    MORE
    GALLERIES