Home » photogallery » national-international » BUSA KRISHNA A DIE HARD FAN OF US PRESIDENT DONALD TRUMP DIED WITH CARDIAC ARREST IN TELANGANA VZ

તેલંગાણા: ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજતા ભક્તનું નિધન, ટ્રમ્પને કોરોના થયા બાદ ચિંતામાં હતો

ક્રિષ્ના દર શુક્રવારે ટ્રમ્પના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરતો હતો, ટ્રમ્પ અને તેમના પત્નીને કોરોના થયા બાદથી તે ખૂબ જ ચિંતામાં રહેતો હતો.