Home » photogallery » national-international » BUS DRIVER SAVE LIFE OF 27 GUJARATI PILGRIMS IN UTTARKASHI

ચાલુ બસમાં ડ્રાઇવરને આવ્યો અટેક, મરતા પહેલા 27 ગુજરાતીઓને બચાવ્યાં

મંગળવારે સાંજે ગુજરાતના સુરતથી 27 જેટલા યાત્રાળુઓ એક બસમાં ગંગોત્રીથી ઉત્તરકાશી પરત ફરી રહ્યા હતા.