Home » photogallery » national-international » BULL CLIMBED ON THE TOP OF THE FOUR STOREY BUILDING IN HARYANA SEE RESCUE OPRATION RU

ચાર માળના બિલ્ડિંગની ટોચ પર ચડી ગયો આખલો, ફોટામાં જુઓ કેવી રીતે નીચે ઉતારાયો

હરિયાણા (Haryana)ના અંબાલા રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગના ટોચ પર એક બળદ (Bull) ચડી ગયો છે. આ અંગે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ અંગે પશુપાલન વિભાગ (Animal Husbandry) સહિત અન્ય વહીવટી અધિકારીઓને જાણ કરી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन