Home » photogallery » national-international » BRITAIN NEW COIN CURRENCY PHOTO KING CHARLES III WILL APPEAR NEW CURRENCY BY REPLACE QUEEN AFTER HER DEATH KR

બ્રિટનમાં પેઢીઓ બાદ અલગ ચિત્રનો સિક્કો જોવા મળશે, મહારાણી એલિઝાબેથના અવસાન બાદ સિક્કામાં દેખાશે કિંગ ચાર્લ્સ III

બ્રિટનમાં મહારાણી એલિઝાબેથના અવસાન બાદ તેમના પુત્ર રાજા ચાર્લ્સ શાહી સિંહાસન સંભાળતાની સાથે સિક્કાઓની પ્રથમ ઝલક સામે આવી છે. કિંગ ચાર્લ્સને દર્શાવતા બ્રિટિશ સિક્કાઓનું અનાવરણ રોયલ મિન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પરંપરા મુજબ નવા રાજા સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથની સામી બાજુએ ઊભા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन