Home » photogallery » national-international » BOY FRIEND GUN FIRED ON GIRL FRIEND ON AT HER HOME IN UTTAR PRADESH AP

પ્રેમીએ ઘરની સામે જ ગર્લફ્રેન્ડને મારી ગોળી, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

અતુલ સોની નામનો આ આરોપીના લગ્ન આ જ ઘરમાં નક્કી થયા હતા. પરંતુ કોઈ કારણોથી લગ્ન તૂટી ગયાહતા. જેથી આરોપી ગુન્નાઓ હતો.