Home » photogallery » national-international » BIRTHDAY SPECIAL SEE HERE ALL PICS OF PM NARENDRA MODI CH

Birthday Special: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૃદયની ખૂબ નજીક છે આ તસવીરો, પોતે જ કરી હતી ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 70 વર્ષના થયા છે. આ પ્રસંગે જ્યાં ભાજપ અને તેમના શુભેચ્છકો સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે દુનિયાભરથી અનેક લોકો તેમને શુભકામના પાઠવી રહ્યા છે.