Home » photogallery » national-international » જવાહરલાલ નહેરુનાં જીવનની આ દુર્લભ તસવીરો તમે નહીં જોઇ હોય!

જવાહરલાલ નહેરુનાં જીવનની આ દુર્લભ તસવીરો તમે નહીં જોઇ હોય!

દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો આજે જન્મદિવસ છે. તેમના જીવનકાળની કેટલીક દુર્લભ તસવીરોની ઝલક અહીં પ્રસ્તુત છે.

विज्ञापन

  • 16

    જવાહરલાલ નહેરુનાં જીવનની આ દુર્લભ તસવીરો તમે નહીં જોઇ હોય!

    પંડિત જવાહરલાલ નહેરુનો આજે જન્મદિવસ છે. નહેરુ ઘોડેસવારી કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 26

    જવાહરલાલ નહેરુનાં જીવનની આ દુર્લભ તસવીરો તમે નહીં જોઇ હોય!

    જવાહરલાલ નહેરુ રેડિયો માધ્યમથી દેશવાસીઓ સંબોધી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    જવાહરલાલ નહેરુનાં જીવનની આ દુર્લભ તસવીરો તમે નહીં જોઇ હોય!

    દેશનાં પ્રથમ વડાપ્રધાન તેમની દિકરી ઇંદિરા સાથે. ઇંદિરા લાક્ષણિક મુદ્રામાં જણાય છે.

    MORE
    GALLERIES

  • 46

    જવાહરલાલ નહેરુનાં જીવનની આ દુર્લભ તસવીરો તમે નહીં જોઇ હોય!

    આઝાદીની લડાઇ દરમિયાન જવાહરલાલ નહેરું ગાંધીજી સાથે. નહેરુ ગંભીર ચિંતનમાં.

    MORE
    GALLERIES

  • 56

    જવાહરલાલ નહેરુનાં જીવનની આ દુર્લભ તસવીરો તમે નહીં જોઇ હોય!

    નહેરુનો બાળપણનો ફોટો. પિતા મોતીલાલ અને માતા સાથે

    MORE
    GALLERIES

  • 66

    જવાહરલાલ નહેરુનાં જીવનની આ દુર્લભ તસવીરો તમે નહીં જોઇ હોય!

    1942માં ભારત છોડો આંદોલન સમયે ગાંધીજી સાથે ગંભીર ચર્ચા કરતા નહેરુ.

    MORE
    GALLERIES