Home » photogallery » national-international » Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

Bindas Kavya Missing: બિન્દાસ કાવ્યાએ શુક્રવારે એટલે કે ગણપતિ વિસર્જનના દિવસ અંતિમ વીડિયો અપલોડ કર્યો હતો. શુક્રવારે બપોર બાદથી તેણી ગુમ થઈ ગઈ છે. માતાપિતાએ આ મામલે પોલીસને ફરિયાદ આપી છે.

विज्ञापन

  • 19

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    યૂટ્યૂબના માધ્યમથી લાખો રૂપિયાની કમાણી કરનાર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ થઇ ગઇ છે. તે ગણપતિ વિસર્જનના દિવસે બપોરે 2 વાગ્યાથી ગુમ થઈ ગઈ હતી અને હજી સુધી તેનો કોઇ જ પત્તો લાગ્યો નથી. માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે, પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ સમાચાર મળ્યા નથી.

    MORE
    GALLERIES

  • 29

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    યુટ્યૂબથી કરે છે લાખોની રૂપિયાની કમાણી : 18 વર્ષની કાવ્યાએ 2017માં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. બિન્દાસ કાવ્યા નામની આ ચેનલના લગભગ 43 લાખ સબસ્ક્રાઇબર્સ છે. આ ઉપરાંત તેની એક ગેમિંગ ચેનલ પણ છે. આ ચેનલ પર લગભગ 13 લાખ સબસ્ક્રાઈબર્સ છે. છેલ્લા ચાર વર્ષથી કાવ્યા યૂટ્યૂબ વિડીયોથી કમાણી કરી રહી છે. એક અંદાજ મુજબ તે બંને ચેનલો દ્વારા લાખો રૂપિયાની કમાણી કરે છે.

    MORE
    GALLERIES

  • 39

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    પરીવારે પોલીસ પર લગાવ્યો આક્ષેપ : બિન્દાસ કાવ્યાએ શુક્રવારે જ એક વિડીયો અપલોડ કર્યો હતો. જે બાદ તે અચાનક બપોરે 2 વાગ્યાથી ગુમ થઈ ગઈ હતી. કાવ્યા તેના માતા અને પિતા સાથે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં રહે છે. તેને શોધવા માટે તેના પરિવારે એક વિડીયો પણ જાહેર કર્યો છે.

    MORE
    GALLERIES

  • 49

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    હજુ સુધી તેના વિશે કોઇ જાણકારી મળી નથી. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ પરિવારે દલીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ તેમની પુત્રીને શોધવાનો પ્રયાસ કરી રહી નથી.

    MORE
    GALLERIES

  • 59

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    સોશ્યલ મીડિયા પર લોકો કરી રહ્યા છે પ્રાર્થના : કાવ્યાએ ઘર કેમ છોડ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પરિવાર વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો કે પછી કોઈ અન્ય કારણ છે જેના કારણે તે ગાયબ થઈ ગઈ છે. કાવ્યાના ગાયબ થવાને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 69

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    તેના માતા-પિતાએ શેર કરેલા વિડીયોને પણ થોડા કલાકોમાં લાખો લોકોએ જોયો છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યા છે કે તે શક્ય તેટલી વહેલી તકે સલામત રીતે ઘરે પાછી આવી જાય.

    MORE
    GALLERIES

  • 79

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    બિન્દાસ કાવ્યા યુટ્યુબ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઘણી સક્રિય રહે છે.

    MORE
    GALLERIES

  • 89

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    બિન્દાસ કાવ્યા યુટ્યુબ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુક પર પણ ખૂબ જ સક્રિય રહે છે.

    MORE
    GALLERIES

  • 99

    Bindas Kavya Missing:18 વર્ષની યૂટ્યૂબર બિન્દાસ કાવ્યા અચાનક ગુમ, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

    બિન્દાસ કાવ્યાની તસવીર.

    MORE
    GALLERIES