Home » photogallery » national-international » BILL GATES HOPES TO GET CORONA VACCINE SOON FROM INDIA AG

બિલ ગેટ્સને આશા, જલ્દી મળશે કોરોનાની વેક્સીન, કહ્યું - ભારતના સહયોગની જરૂર

બિલ ગેટ્સે કહ્યું - આપણે બધા ઇચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી ભારતમાં સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન આવી જાય