Home » photogallery » national-international » BIHAR ELECTION PUSHPAM PRIYA CHAUDHARY IN COME TO CHANGE BIHAR FROM LONDON AP

Bihar Election: લંડનથી બિહાર બદલવા આવી છે 'બ્લેક ડ્રેસ' વાળી પુષ્પમ પ્રિયા ચૌધરી, શું કામીયાબ થશે?

બિહારની રાજનીતિમાં પુષ્પમ પ્રિયા ચૌધરીની એન્ટ્રી ધમાકેદાર અંદાજથી થઈ છે. પુષ્પમ પ્રિયા ચૌધરીએ બિહારના સમાચાર પત્રોમાં આપેલી જાહેરખબરમાં બિહારની જનતાના નામ એક ખુલ્લો પત્ર લખ્યો હતો.