Home » photogallery » national-international » BIHAR DARBHANGA TEMPLE VIRAL VIDEO PUJARI BEAT DEVOTEE WOMAN AT TEMPLE CAMPUS VZ

દરભંગા: પૂજારીએ મંદિર પરિસરમાં મહિલાને વાળ પકડીને ફટકારી, વીડિયો વાયરલ થયો

Bihar temple viral video: દરભંગાના ખૂબ જ પ્રસિદ્ધ મા શ્યામા માઈ મંદિરના પરિસરમાં એક પૂજારી મહિલાને માર મારી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે.