Home » photogallery » national-international » BALAKOT AIR STRIKE TO MAHAGATHBANDHAN TOP QUOTES BY AMIT SHAH AT AGENDA INDIA

એર સ્ટ્રાઇકથી લઈને મહાગઠબંધન સુધી- એજન્ડા ઈન્ડિયામાં અમિત શાહે કહી આ ખાસ વાતો

Network 18ના News18 એજન્ડા ઈન્ડિા કાર્યક્રમમાં રવિવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે આગામી લોકસભા ચૂંટણી, પાકિસ્તાન, પુલવામા, બાલાકોટ, વિકાસ અને રાજનીતિ પર ખુલીને વાત કરી.