Home » photogallery » national-international » AYODHYA RAM TEMPLE HEIGHT TO BE INCREASED NOW MORE GLORIOUS MAP IS READY MB

અયોધ્યાઃ હવે 161 ફુટ ઊંચું હશે રામ મંદિર, ત્રણને બદલે હશે પાંચ ગુંબજ

ત્રણ-સાડા ત્રણ વર્ષમાં રામ મંદિર બનીને તૈયાર થઈ જશે, 10 કરોડ પરિવારો પાસેથી લેવામાં આવશે આર્થિક સહયોગ