Home » photogallery » national-international » AUCTION OF GIFTS RECIEVED BY PM NARENDRA MODI SEE PHOTOS OF GIFS VC

Photos of PM Modi Gift Auction: નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટની હરાજી શરૂ; રામ મંદિરની પ્રતિકૃતિઓની વધુ માગ, જુઓ તસવીરો

Photos of PM Modi Gift Auction: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગિફ્ટમાં આવેલી વસ્તુઓની ઓનલાઇન હરાજી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કેડેટ કોરના પૂર્વ કેડેટ કાર્ડ, અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રતિકૃતિઓ અને ચેન્નાઈમાં હાલમાં આયોજિત શતરંજ ઓલિમ્પિયાડના શુભંકરની પ્રતિમાની માગ વધુ છે. નરેન્દ્ર મોદીને ગિફ્ટમાં આપવામાં આવેલી વસ્તુઓ સહિત અંદાજે 1200થી વધુ ગિફ્ટની હરાજી શનિવારે શરૂ થઈ ગઈ છે અને આ બીજી ઓક્ટોબર સુધી ચાલશે. આ ગિફ્ટની તસવીરો જુઓ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन