8 મહિલા સાથે લગ્ન કરનારો મૉડલ હવે શોધી રહ્યો નવી પત્ની, 4 સાથે થયા છે છૂટાછેડા
આર્થર ઓ ઉસરો (Arthur O Urso)એ કહ્યું હતું કે, કેટલીય મહિલાઓને એક સાથે રાખવી આસાન વાત નથી. ત્યારે આવા સમયે આર્થર હવે છૂટાછેડાના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે.
બ્રાઝિલના મોડલ આર્થર ઓ ઉસરો હંમેશા ચર્ચામા રહે છે. કારણ કે કેટલીય મહિલાઓ સાથે લગ્ન કરવા. અત્યાર સુધીમાં તેણે 8 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. તેમાંથી 4 મહિલાને તેણે છૂટાછેડા આપી દીધા છે. તેથી હવે તે નવી ઘરવાળી શોધી રહ્યો છે.
2/ 7
બ્રિટિશ અખબાર ડેલી સ્ટારના જણાવ્યા અનુસાર, આર્થર મોટા ભાગે બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક સમારંભમાં કેટલાય મહિલાઓ સાથે પોતાના સંબંધની ચર્ચા કરે છે. 36 વર્ષના આ મોડલે કહ્યું કે, તે પોતાની દરેક પત્ની સાથે એકસરખો સમય આપે છે. એટલું જ નહીં ફિજિકલ રિલેશન બનાવવા માટે પણ ટાઈમ ટેબલ બનાવી રાખ્યું છે.
विज्ञापन
3/ 7
બ્રિટિશ અખબાર ડેલી સ્ટારના જણાવ્યા અનુસાર, આર્થર મોટા ભાગે બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક સમારંભમાં કેટલાય મહિલાઓ સાથે પોતાના સંબંધની ચર્ચા કરે છે. 36 વર્ષના આ મોડલે કહ્યું કે, તે પોતાની દરેક પત્ની સાથે એકસરખો સમય આપે છે. એટલું જ નહીં ફિજિકલ રિલેશન બનાવવા માટે પણ ટાઈમ ટેબલ બનાવી રાખ્યું છે.
4/ 7
તેણે પહેલા પણ કહ્યું હતું કે, કેટલીય મહિલાઓને એક સાથે રાખી સરળ નથી. ત્યારે આવા સમયે તે છુટાછે઼ડાની ઝંઝટમાં ફસાયેલો છે. હાલમાં જ તેણે એક લગ્ન કર્યા હતા, પણ સમારંભ પુરો થયો અને તેણે 4 પત્નીઓ સાથે છૂટાછેડા કરી લીધા.
5/ 7
ડેલી સ્ટારના જણાવ્યા અનુસાર, બ્રાઝિલિયાઈ મોડલ ફક્ત ચાર મહિલા સાથે કાયદાકીય રીતે વિવાહીત છે. આપને જણાવી દઈએ કે, 2021માં આર્થરે પોતાના લગ્નને કાયદેસર બનાવવા માટે બ્રાઝિલના એક કેથોલિક ચર્ચમાં પ્રતીકાત્મક સમારંભનું આયોજન કર્યું હતું.
विज्ञापन
6/ 7
પણ તે સમયે અમુક સ્થાનિક લોકોએ તેનો સ્વિકાર કર્યો નહીં. તેથી સોશિયલ મીડિયા પર પણ તેને ટ્રોલ થવાનો વારો આવ્યો. આર્થરે કહ્યું હતું કે, નિશ્ચિતપણે આપણે બધાં ચિંતિત હતા. પહેલા તો ડરી ગયા, પણ હવે અમે બેસી ગયા અને સમસ્યાનું સમાધાન શોધવાની વાત કરી.
7/ 7
તેણે આગળ કહ્યું કે, અમે સારી રીતે રહીએ છીએ, ક્યારે મામૂલી અસહમતી સાથે, પણ ત્યાં સુધી કપલને જીવનમાં કંઈ પણ અસામાન્ય નહોતું. જો કે, પાડોશીઓની ચિતાએ સંબંધોમાં તિરાડ પાડી.