જાણો શું છે ચીનનું મિશન 1959? CIAના એક નક્શાએ ખોલ્યું આ રહસ્ય
India-China Standoff : CIAના એક જૂના મેપ સાબિત કર્યું કે ચીન આજે પણ 1959ના પ્લાન પર કામ કરી રહ્યું છે. અને નાની મોટી હિંસક ઝડપ કરીને તે આ વિસ્તારને ઝડપવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે 1962માં બનેલી LAC પહેલા તેની પાસે હતી.


ચીનની તરફથી વારંવાર લદાખ વિસ્તારમાં કરવામાં આવી રહેલી ધૂસણખોરી અને હવે અરુણાચલ પ્રદેશના વિવાદિત ક્ષેત્ર પાછળ તેની એક જૂની યોજના છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA એક જૂની તસવીરથી ચીનના આ આખા પ્લાનની જાણકારી આપી છે. આ ચીનનો આ પ્લાન 1959માં બનાવ્યો હતો. ત્યારથી તે તેને લાગુ કરવા માટે ભારતીય સીમાને વિવાદિત ક્ષેત્ર બતાવી રહ્યો છે.


ચીને દાવો કર્યો છે કે 1959માં પ્રીમિયર ઝોઉ એનલાઇ પ્રસ્તાવિત વાસ્તવિક નિયંત્રણ રેખાને જ માને છે. જ્યારે ભારત હંમેશા આ વાતને નકારી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને આ આધાર પર દાવો કર્યો છે કે ચીન ભારતને લદાખ વિસ્તારની કેન્દ્ર પ્રશાસિત પ્રદેશની માન્યતા ના આપી શકે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ભારતે લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપનાને અવૈધ રીતે જુઓ છે.


ઓપન ઇન્ટલિજેંસ સોર્સ Detresfaએ CIAની આર્કાઇવથી જૂના મેપની સાથે LAC પર PLAની તાજા તૈનાતી પર તુલના કરી છે. જેમાં જોવા મળ્યું છે કે ચીન વારંવાર 1959 પ્લાન પર કામ કરી રહ્યું છે. આ નક્શામાં PLA ચીનની પોઝિશન બતાવે છે. આ જ કારણ છે કે લદાખના વિવાદિત ક્ષેત્રની પાસે PLAની સેના આગે પણ તૈનાત રાખશે.


CIA જૂના મેપ પર ચીનની હાજરી સૈન્ય તેનાતી મેળવીને સમજી શકાય છે કે ચીન તે જ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે જેને તે પોતાનું માની રહ્યું છે. ચીનથી 1962માં થયેલા યુદ્ધની પછી લદાખ અને હિમાચલના જે ક્ષેત્રોમાં બંને દેશોની સેના રોકાઇ હતી તેને 1993માં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નામ આપવામાં આવ્યું હતું.


વાંગ અહીં નથી રોકાયા તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એક્સ્ચુઅલ કંટ્રોલને લઇને અમારી સ્થિતિ સ્પષ્ટ છે. અમે 7 નવેમ્બરે 1959 બનાવેલી સીમાને એલએસી માનીએ છીએ.


જો કે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત ક્યારે પણ 1959માં ચીનના એક તરફી નક્કી કરેલી એલએસીને સ્વીકારી નથી. 1993 પછી અનેક સમજૂતી થઇ જેને અંતિમ સમજૂતી સુધી સીમા પર શાંતિ અને યથાસ્થિતિ બનાવી રાખવાનું હતું.


ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે 1959ની વચ્ચે નાની ઝડપ થઇ હતી. ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરે 24 ઓક્ટોબર 1959 પત્ર લખીને કહ્યું હતું કે ચીનની કોઇ પણ સરકારને મૈકમોહન રેખાને કદી વૈદ્ય નથી માન્યું. ચીન અને ભારતની વચ્ચે ક્યારેય પણ કોઇ અધિકારિક સીમા નક્કી નથી થઇ. ચીન ફરી એકવાર આવી સ્થિતિમાં પોતાના પ્રયાસો ચાલુ રાખી જમીન પચાવવા માંગે છે.


ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બર 1959માં બીજા પત્રણાં પંડિત નેહરુએ લખ્યું હતું કે હાલ વર્તમાન સમયમાં જ્યાં બંને દેશોની સેના છે તેને જ એલએસી માનવામાં આવે. અને તેમ પણ કહ્યું કે નિર્ધારિત એલએસીથી બંને સેનાઓ 20-20 કિલોમીટર પાછી જતી રહે. જો કે ચીની પ્રીમિયરની આ માંગને પંડિત નહેરુએ ફગાવી હતી.


झाऊ एन लाई ने इसके बाद 7 नवंबर 1959 को एक दूसरा पत्र पंडित नेहरू को लिखा. जिसमें उन्होंने कहा कि वर्तमान समय में दोनों देशों की फौजे जहां हैं उसे एलएसी (लाइन ऑफ एक्चुअल कंट्रोल) मान लिया जाए. उन्होंने यह भी कहा कि दोनों देशों की फौजें उस निर्धारित एलएसी से 20-20 किलोमीटर पीछे चली जाएं. हालांकि चीनी प्रीमियर के इस मांग को पंडित नेहरू ने ठुकरा दिया था.