Home » photogallery » national-international » ANDHRA PRADESH COUPLE KILLED THEIR TWO DAUGHTERS IN SUPERSTITIOUS WHAT VICTIM LEKHYA WRITE ON SOCIAL MEDIA VZ

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો બનાવ: માતાપિતાએ હત્યા કરી તે પહેલા મોટી દીકરીએ એફબી પોસ્ટમાં શું લખ્યું હતું?

Andhra Pradesh couple killed their two daughters: આંધ્ર પ્રદેશમાં ત્રણ દિવસ પહેલા અંધશ્રદ્ધામાં માતાપિતાએ બે દીકરીઓને મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ સામે આવ્યો હતો.