Home » photogallery » national-international » ANCIENT SHIPWRECK DISCOVERED 1300 YEARS AFTER SINKING IN ISRAEL VC

Photos: સમુદ્રમાંથી મળ્યો 1300 વર્ષ જૂનું વેપારી જહાજ, જાણો શું છે આ 200 માટલાનું રહસ્ય

Photos: ઇઝરાયલના દરિયાકિનારા પાસેથી 1300 વર્ષ જૂનાં એક વેપારી જહાજનો કાટમાળ મળ્યો છે. તેના પર અંજીર અને ખજૂર લાદવામાં આવ્યું હતું. જહાજમાં અંદાજે 200 ડિઝાઇનર માટલાં મળ્યા છે. તેમાં માછલીની ચટણી અને ડ્રાયફ્રૂટ્સ મળ્યાં છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन