Home » photogallery » national-international » Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

આ મંદિરમાં પૂજા અર્ચના કરતી વખતે અનંત અંબાણીએ સફેદ રંગનાં પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે રાધિકા મર્ચન્ટે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો

विज्ञापन

  • 112

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સગાઈ કરી લીધી છે. તેઓએ તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી હતી. જે બાદ આ નવયુગલ જોડાએ કેરલાનાં ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાંના પૂજા કરતા સુંદર ફોટોઝ સામે આવ્યા છે.(Photo Credit: Raju Guruvayur)

    MORE
    GALLERIES

  • 212

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    આપને જણાવીએ કે, ગુરુવાયૂર મંદિરમાં ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરવામાં આવે છે. ગુરુવાયૂરપ્પનને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે તેને ગુરુવાયૂર શ્રી કૃષ્ણ મંદિર પણ કહેવામાં આવે છે. (Photo Credit: Raju Guruvayur)

    MORE
    GALLERIES

  • 312

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    કેરળના આ પવિત્ર સ્થાનને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવામાં આવે છે. જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો. (Photo Credit: Raju Guruvayur)

    MORE
    GALLERIES

  • 412

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    આ મંદિરમાં પૂજા અર્ચના કરતી વખતે અનંત અંબાણીએ સફેદ રંગનાં પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે રાધિકા મર્ચન્ટે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. (Photo Credit: Raju Guruvayur)

    MORE
    GALLERIES

  • 512

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    કેરળનાં આ સુપ્રસિદ્ધ મંદિરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરી હતી. જે બાદ હાથીને કેળા પણ ખવડાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 612

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    ગુરૂવાયૂર મંદિર દેશના સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જુનો છે. મંદિરમાં રહેનાર પુજારીને 'મેંસાતી' કહેવામાં આવે છે. જે 24 કલાક ભગવાનની સેવામાં રહેતા હોય છે. (તિરુમાલા શ્રીવારી મંદિરમાં પૂજા કરી ત્યારની તસવીર)

    MORE
    GALLERIES

  • 712

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    ગુરવાયૂર મંદિરમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ડ્રેસ કોડ પણ બનાવવામાં આવ્યો છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓને 'મુંડુ' નામના પોશાક પહેરવો ફરજીયાત છે. જ્યારે બાળકોને 'વેષ્ટી' પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને માત્ર સૂટ-સલવાર અને સાડીમાં પ્રવેશ કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 812

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    આપને જાણીને કદાચ આશ્ચર્ય થઇ શકે છે, પરંતુ મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવે છે. બીજા ધર્મના કોઇપણ વ્યક્તિને મંદિર પરિસરમાં પ્રવેશવા પર સખત પ્રતિબંધ છે.

    MORE
    GALLERIES

  • 912

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    ગુરુવાયૂરમાં ભગવાનના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓને નજીકના અનાકોટ્ટા નામક સ્થાન પર જવુ પડે છે. આ જગ્યા હાથીઓને લઇને ઘણી લોકપ્રિય છે. ગુરૂવાયૂર મંદિર સાથે જોડાયેલ હાથીઓને અહીંના 10 એકર જગ્યામાં રાખવામાં આવે છે. અહીં લગભગ 80 જેટલા હાથીઓના રહેવાની વ્યવસ્થા છે.

    MORE
    GALLERIES

  • 1012

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    આ પહેલા ભાવિ અર્ધાંગીનિ સાથે અનંત અંબાણીએ આંધ્ર પ્રદેશના તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું અને દર્શનની વ્યવસ્થા કરી હતી. તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી હતી. (તિરુમાલા શ્રીવારી મંદિરમાં પૂજા કરી ત્યારની તસવીર)

    MORE
    GALLERIES

  • 1112

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    આ યુગલે જે મંદિરમાં સગાઈ કરી છે તેનો ઈતિહાસ પણ અનેરો છે. આવો તમને જણાવીએ કે શ્રીનાથજીનું આ મંદિર કેમ ખાસ છે. સોળ કલાઓમાં પૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણના દેશભરમાં ફેલાયેલા હજારો મંદિરોમાં, રાજસ્થાનના નાથદ્વારામાં એક મંદિર પણ છે, જ્યાં તેઓ 'શ્રીનાથ' જીના રૂપમાં બિરાજમાન છે. (તિરુમાલા શ્રીવારી મંદિરમાં પૂજા કરી ત્યારની તસવીર)

    MORE
    GALLERIES

  • 1212

    Photos: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 5000 વર્ષ જૂના ગુરુવાયૂર મંદિરમાં કરી પૂજા

    આ ભગવાન શ્રી કૃષ્ણનું વાસ્તવિક સ્વરૂપ છે જે પર્વતની શિલા પર અંકિત છે જે તેમણે 'દ્વાપર યુગ'માં વૃંદાવનના રહેવાસીઓને દેવરાજ ઈન્દ્રથી બચાવવા માટે ધારણ કર્યું હતું. બાલ કૃષ્ણએ ગોકુળના રહેવાસીઓને તેમના ડરથી દેવરાજ ઈન્દ્રની પૂજા કરવાને બદલે માતા ગાય અને તેમના આદરણીય દેવતાની પૂજા કરવા પ્રેરિત કર્યા. (તિરુમાલા શ્રીવારી મંદિરમાં પૂજા કરી ત્યારની તસવીર)

    MORE
    GALLERIES