Home » photogallery » national-international » ANALYSIS BY NIH UNIVERSITY OF VIRGINIA FOUND HYDROXYCHLOROQUINE USE FINDS NO BENEFIT FOR CORONAVIRUS VZ

હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા કોરોના માટે ગેમચેન્જર નહીં, ઘાતક બની હોવાનો અમેરિકન સંશોધકોનો દાવો

અમેરિકામાં એક અભ્યાસમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન અંગે દાવો : હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાથી આશરે 28% દર્દીઓનાં મોત, સામાન્ય સારવારથી મોતનું પ્રમાણ 11% હોવાનો દાવો.