Home » photogallery » national-international » AMIT SHAH FLAG OFFS VANDE BHARAT EXPRESS FROM NEW DELHI TO SHRI MATA VAISHNO DEVI KATRA VZ

વંદે ભારત એક્સપ્રેસ : દિલ્હીથી વૈષ્ણો દેવી ફક્ત 8 કલાકમાં પહોંચી શકાશે

વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી કટરા (ટ્રેન નંબર : 22439) અને પછી કટરાથી દિલ્હી (22440) વચ્ચે અઠવાડિયાના છ દિવસ દોડશે. ફક્ત મંગળવારે આ ટ્રેન નહીં દોડે.