Home » photogallery » national-international » AIRPORT CLOSE STILL FOUR DAY DUE TO HAVY RAIN AND FLOOD IN KERAL

કેરળમાં જળતાંડવઃ 8 જિલ્લામાં રેડએલર્ટ, ત્રણ દિવસ સુધી તમામ ફ્લાઇટ રદ્દ

કેરળમાં બુધવારે પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લા વાયનાડ, કોઝીકોડ, કન્નુર, કસારગોડ, મલ્લાપુરમ, પલક્કડ, ઇડુક્કી અને એર્નાકુર્લમમાં રેડ એલર્ટ જાહેર કરાયું