PHOTOS: ફેશન શોમાં રેમ્પ વોક કરતા કેવા લાગશે વિશ્વના પ્રમુખ રાજનેતાઓ, AIએ શેર કરી તસવીરો
ChatGPT પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય વિષય બનીને પ્રચલીત છે. AI દ્વારા બનાવેલા ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તાજેતરમાં AI એ વિવિધ શહેરોના ભાવિની તસવીરો જાહેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર હતું. એવું માનવામાં આવે છે કે AIના વધતા ઉપયોગને કારણે લોકોની નોકરીઓ પર પણ જોખમમાં આવી શકે છે. પરંતુ આ સિવાય તાજેતરમાં AIની મદદથી દુનિયાના કેટલાક મહત્વના રાજકારણીઓની તસવીરો બનાવવામાં આવી છે, જેઓ શ્રેષ્ઠ ડ્રેસમાં રેમ્પ પર વોક કરતા જોવા મળે છે. જુઓ આ તસવીરો...
બ્લુ જેકેટ અને કાળા ગોગલ્સમાં રેપ વોક કરતા અમેરિકાની રાષ્ટ્રપતિ જો બાઈડન કોઈ હૈંડસમ મોડલ જેવા લાગી રહ્યા છે. એઆઈની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.
2/ 9
અમેરિકાની રાષ્ટ્રપતિ જો બાઈડન મરૂન જેકેટ અને ડાર્ક શેડના ગોગલ્સમાં એકદમ મોડલ જેવા લાગી રહ્યા છે.
3/ 9
ડાર્ક શેડ્સ અને આછા લાલ-કાળા ચશ્મા સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો AI ફોટો પણ અદ્ભુત લાગી રહ્યો છે.
4/ 9
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની ફિટનેસ અને હેન્ડસમ વ્યક્તિત્વ માટે જાણીતા છે. પરંતુ તેનો AIનો આ ફોટો તેનાથી પણ વધુ તબાહી મચાવી રહ્યો છે.
5/ 9
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મરૂન કોટ, લાલ-કાળા ચશ્મા અને માથા પર કેપમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
6/ 9
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નારંગી અને પીળા જેકેટ અને ઘેરા ચશ્મામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
7/ 9
રેમ્પ વોક કરતી વખતે ટ્રુડો કોઈ ફિલ્મી હીરોથી ઓછા દેખાતા નથી.
8/ 9
જર્મનીના ચાન્સેલર રહી ચૂકેલા એન્જેલા મર્કેલ હવે 68 વર્ષની ઉંમરે પણ AIની તસવીરમાં અદભૂત દેખાઈ રહી છે.
9/ 9
એન્જેલા મર્કેલ મરૂન અને યલો જેકેટમાં રેમ્પ વોક કરતી વખતે કોઈ યુવા મોડલથી ઓછી દેખાતી નથી.
19
PHOTOS: ફેશન શોમાં રેમ્પ વોક કરતા કેવા લાગશે વિશ્વના પ્રમુખ રાજનેતાઓ, AIએ શેર કરી તસવીરો
બ્લુ જેકેટ અને કાળા ગોગલ્સમાં રેપ વોક કરતા અમેરિકાની રાષ્ટ્રપતિ જો બાઈડન કોઈ હૈંડસમ મોડલ જેવા લાગી રહ્યા છે. એઆઈની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.