Home » photogallery » national-international » AFGHANISTAN WOMEN LIFE MODERN IN 1970 AG

Afghanistan Crisis: એકસમયે આવી હતી અફઘાનિસ્તાનની મહિલાની મોર્ડન જિંદગી, બિન્દાસ ફરતી બજારમાં, એન્જિનિયરનો અભ્યાસ કરતી

afghanistan- 60ના દશકમાં અફઘાનિસ્તાનમાં મહિલાઓની સૌંદર્યની સ્પર્ધામાં થવી સામાન્ય વાત થઇ ગઈ હતી