અફઘાનિસ્તાનનો ફેમસ ન્યૂઝ એન્કર હવે રસ્તા પર વેચી રહ્યો સામાન, 'મુસા મોહમ્મદી'ના Photos જોઈ દયા આવી જશે
અફઘાન પત્રકાર (afghanistan news anchor journalist) મુસા મોહમ્મદી (musa mohammadi) ની આ તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એક સમયે ન્યૂઝ રૂમમાં બેસીને સમાચાર વાંચનાર આ એન્કર હવે રોડ પર સામાન વેચી રહ્યો છે
મુસા મોહમ્મદી (musa mohammadi) નામનો આ વ્યક્તિ એક સમયે અફઘાન ચેનલોમાં ન્યૂઝ એન્કર (afghanistan news anchor) હતો, પરંતુ તાલિબાન આવ્યા બાદ હવે તે રસ્તા પર ખાવાની ચીજ-વસ્તુ વેચવા મજબૂર છે. (તસવીર- ટ્વિટર)
2/ 5
અફઘાન પત્રકાર મુસા મોહમ્મદીની આ તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એક સમયે ન્યૂઝ રૂમમાં બેસીને સમાચાર વાંચનાર આ એન્કર હવે રોડ પર સામાન વેચી રહ્યો છે. (તસવીર- ટ્વિટર)
विज्ञापन
3/ 5
જ્યારે આ સોશિયલ મીડિયા પોસ્ટ નેશનલ રેડિયો અને ટેલિવિઝનના મહાનિર્દેશક અહમદુલ્લા વાસિકના ધ્યાન પર આવી, ત્યારે તેમણે કહ્યું કે, તે પૂર્વ ટીવી એન્કર અને રિપોર્ટરને તેમના વિભાગમાં નિયુક્ત કરશે. (તસવીર- ટ્વિટર)
4/ 5
વર્ષ 2021 માં, ઓગસ્ટમાં અમેરિકાના અફઘાનિસ્તાનમાંથી પાછા ફર્યા પછી, તાલિબાને દેશની સત્તા પર કબજો જમાવ્યો હતો અને ત્યારથી અફઘાનિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. (તસવીર- ANI)
5/ 5
પત્રકાર મુસા મોહમ્મદી સહિત ઘણા પુરૂષો અને મહિલા વ્યાવસાયિકો છે, જેમણે તાલિબાનના હુકમોને કારણે તેમની નોકરી અને સ્વતંત્રતા ગુમાવી દીધી છે. તેમજ ઘણી છોકરીઓ શાળાએ જઈ શકતી નથી. (તસવીર- ટ્વિટર)