Home » photogallery » national-international » AFGHANISTAN MEDICINE CRISIS OVER 50 TRUCKS LOADED WITH MEDICAL SUPPLIES STOPPED AT BORDERS MP

અફઘાનિસ્તાનમાં જરૂરી વસ્તુઓની ભીંસ, બોર્ડર પર દવાઓથી લાદેલા ટ્રકોને નથી મળી એન્ટ્રી

અફઘાનિસ્તાન (Afghanistan)નાં ફાર્મેસી યૂનિયનનાં માલિકો (Afghanistan's Union of pharmacy)એ કહ્યું કે, જરૂરી મેડિકલ સામાનથી લાદેલા 50થી વધુ ટ્રક અજ્ઞાત કારણોથી બોર્ડરની પાસે રોકી દેવામાં આવ્યો છે. ફાર્મેસી સંગઠનોને ચેતવણી આપી દેવામાં આવી છે કે, જો આ ટ્રક્સને દેશમાં પ્રવેસની અનુમતિ નહીં મળે તો આગામી મહિના સુધી દેશમાં ચિકિત્સીય સમ્સયાઓનો રાફડો ફાટી શકે છે. (PHOTO- AP)