Home » photogallery » national-international » AFGHANISTAN LATEST UPDATE AFGHANISTAN CRISIS AG

Afghanistan Crisis : તાલિબાન કરી રહ્યા છે બદલાઇ રહ્યા નો દેખાડો, અફઘાની મહિલાએ સંભળાવી દર્દભરી કહાની

Afghanistan latest update- ફરીબાએ કહ્યું - તાલિબાન ભલે કહે કે તે બદલી ગયા છે પણ મેં તાલિબાનના જુલ્મને સહન કર્યો છે. તાલિબાન ક્યારેય બદલી શકે નહીં, મારી બે પુત્રીઓને વેચી દીધી હતી