Home » photogallery » national-international » AFGHANISTAN CRISIS TALIBAN TERRORIST MULLAH ABDUL QAYYUM ZAKIR BECOME DEFENCE MINISTER VZ

Afghanistan defense minister: છ વર્ષ અમેરિકાની કેદમાં રહેલા ખૂંખાર આતંકવાદીને તાલિબાને બનાવ્યો રક્ષા મંત્રી

મુલ્લા અબ્દુલ કય્યૂમ ઝાકિર (Mullah Abdul Qayyum Zakir) એક અનુભવી તાલિબાન (Taliban) કમાન્ડર છે, તે તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો નજીકનો પણ છે.