Home » photogallery » national-international » PHOTOS: JCBની અંદર છુપાયો હતો 11 ફુટ લાંબો અજગર, 4 કલાકે કરાયો રેસ્ક્યૂ

PHOTOS: JCBની અંદર છુપાયો હતો 11 ફુટ લાંબો અજગર, 4 કલાકે કરાયો રેસ્ક્યૂ

જેસીબી મશીનમાં એક મોટી પાઇપની અંદર અજગરે લીધી હતી શરણ, આવી રીતે બહાર કઢાયો

  • 14

    PHOTOS: JCBની અંદર છુપાયો હતો 11 ફુટ લાંબો અજગર, 4 કલાકે કરાયો રેસ્ક્યૂ

    ભુવનેશ્વર. ઓડિશા (Odisha) રાજ્યના બેહરામપુર (Behrampur) જિલ્લાના પલ્લીગુમુલા ગામમાં જેસીબીની અંદરથી બે વિશાળકાય અજગરો (Python)નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બંને અજગર એક મોટી પાઇપની અંદર રિઝરવોયર સાઇટ પર બ્યૂટીફીકેશનની સાઇટ પર મળી આવ્યા હતા. (Photo: ANI)

    MORE
    GALLERIES

  • 24

    PHOTOS: JCBની અંદર છુપાયો હતો 11 ફુટ લાંબો અજગર, 4 કલાકે કરાયો રેસ્ક્યૂ

    સમાચાર એજન્સી એએનઆઇ મુજબ, 7 ફુટ લાંબા અજગરનું પહેલા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે 11 ફુટ લાંબા અજગરે જેસીબીની અંદર શરણ લીધી હતી. અધિકારીઓએ કહ્યું કે 4 કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ બંને અજગરોને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા. (Photo: ANI)

    MORE
    GALLERIES

  • 34

    PHOTOS: JCBની અંદર છુપાયો હતો 11 ફુટ લાંબો અજગર, 4 કલાકે કરાયો રેસ્ક્યૂ

    સ્નેક રેસ્ક્યૂ ટીમના એક સભ્ય સ્વાધીન કુમાર સાહુએ જણાવ્યું કે તેમને રાત્રે 9 વાગ્યે ફોન આવ્યો અને અને તેઓ અજગરોને બચાવવા માટે 9.30 વાગ્યે સાઇટ પર પહોંચ્યા હતા. (Photo: ANI)

    MORE
    GALLERIES

  • 44

    PHOTOS: JCBની અંદર છુપાયો હતો 11 ફુટ લાંબો અજગર, 4 કલાકે કરાયો રેસ્ક્યૂ

    સ્વાધીન કુમાર સાહુએ વધુમાં જણાવ્યું કે, તેમની એક ટીમે અજગરને સરળતાથી બચાવી લીધો જે જેસીબી મશીનની ઉપર હતો. પરંતુ બીજો એક 11 ફુટ લાંબા અજગરને બચાવવા માટે ચાર કલાકથી વધુનો સમય લાગ્યો. (Photo: ANI)

    MORE
    GALLERIES