Home » photogallery » national-international » A COUPLE WORKING IN THE STOCK MARKET COMMITTED SUICIDE IN THEIR FLAT IN NOIDA AP

શેર બજારનું કામ કરતા પતિ-પત્નીએ પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી, અચાનક દંપતીએ મોતને કેમ વ્હાલું કર્યું?

પતિ-પત્ની બંને શેરબજારનું કામ કરતા હતા. બંનેની પ્રોફાઈલ પણ સારી હતી. પરંતુ અચાનક મોતને વ્હાલું કરવાનું કારણ જાણવા મળ્યું નથી.