Home » photogallery » national-international » A COMPASSIONATE STORY BETWEEN THE CORONA THE WOMAN GRABBED THE BREAD FROM THE DOG THREE SISTERS HUNGRY FOR THREE DAYS AP

કોરોના વચ્ચે કરુણ કહાની! મહિલાએ કૂતરા પાસેથી રોટલી ઝૂંટવી; ત્રણ દિવસ સુધી ભુખી રહી ત્રણ બહેનો

ભુખમરીની આવી બે તસવીરો બિહારના ભાગલપુરમાં પ્રકાશમાં આવી છે. જેના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. એવું લાગે છે કે લોકડાઉનના કારણે પેટ ભરવા માટે રોજ નવા પડકા ઊભા થાય છે. આનાથી માનવ અને જાનવર વચ્ચેનું અંતર ઘટી ગયું છે.