Home » photogallery » national-international » A CHINESE FACTORY BREEDING 20 MILLION GOOD MOSQUITO EVERY WEEK KM

જાણીને ચોંકી જશો, ચીનની ફેક્ટરી દર સપ્તાહે પેદા કરે છે 2 કરોડ ‘સારા મચ્છરો’

મચ્છરોના કારણે અનેક જીવલેણ બીમારી વિશ્વભરમાં ફેલાય છે અને તેના કારણે અનેક લોકો જીવ પણ ગુમાવે છે. ચીને મચ્છરોને ખતમ કરવા માટે એક નવી ટેક્નિક શોધી છે.