મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગેટઅપમાં તેમના હાવભાવમાં ભાષણ આપતા અગ્રિતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ન્યૂઝ 18 તેની પડતાલ કરતા ચોથા ધોરણમાં ભણતા આ નાના પ્રશંસક પાસે પહોંચ્યું હતું. તો તેણે આગામી વિધાનસભા ચૂંટણીમાં (up assembly election)સીએમ યોગી માટે પ્રચાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.