Home » photogallery » national-international » 53 JOURNALISTS IN MUMBAI CORONA POSITIVE 4203 CASES IN MAHARASHTRA AP

COVID19નો કહેર યથાવત્! મુંબઈમાં 53 પત્રકારો કોરોના પોઝિટિવ, મહારાષ્ટ્રમાં કુલ 4203 કેસ

મુંબઈમાં 53 પત્રકાર કોરોના પોઝિટિવ મળ્યા છે. જોકે, 167 પત્રકોરોના કોરોના ટેસ્ટ 16 એપ્રિલે કરવામાં આવ્યા હતા.