હરિયાણાના ઝજ્જરમાં ધુમ્મસના કારણે મોટી દુર્ઘટના થઈ છે. અહીં રોહતક-રેવાડી હાઈવે પર ધુમ્મસના કારણે લગભગ 50 ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ. આ ઘટનામાં 7 લોકોનાં મોત થયા અને ડઝનબંધ ઘાયલ થયાં છે. મૃતકોમાં 6 મહિલાઓ છે.
2/ 3
મળતી માહિતી અનુસાર, ઝજ્જરના બાદલી ફ્લાયઓવર પર બે ગાડીઓ ટકરાઈ ગઈ. ત્યારબાદ પાછળ આવી રહેલી સ્કૂલ બસ, કાર અને અનેક મોટી ગાડીઓ એક પછી એક ટકરાઈ ગઈ.
विज्ञापन
3/ 3
આ ઘટના બાદ હાઈવે પર લગભગ બે કિલોમીટર લાંબો જામ લાગી ગયો.