ઓસ્ટ્રેલિયાના ક્રાઇસ્ટચર્ચ ખાતે અલ નૂર અને બીજી એક મસ્જિદ પર કરવામાં આવેલા હુમલામાં 40થી વધારે લોકોનાં મોત થયા છે. 28 વર્ષીય ઓસ્ટ્રેલિયને શૂટઆઉટ દરમિયાન લાઇવ સ્ટ્રિમિંગ કર્યું હતું. બે મસ્જિદમાં કરવામાં આવેલા હુમલા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.